જાની દુશ્મન ફિલ્મના વિલનને જોઈને હવે તમે પણ હેરાન રહી જશો…પહેલા કરતા લાગે છે તદ્દન અલગ

Uncategorized

અમુક એક્ટરો ફિલ્મોમી સાથે સાથે ટીવી સિરિયલોમાં પણ કામ કરતા હોય છે. તેમના મતે માત્ર તેમનું કામ મહત્વનું હોય છે. બોલીવૂંડમાં એવા ઘણા એક્ટરો છે કે જેમણે ફિલ્મોમાં પણ સારી એવી એક્ટિંગ કરી હતી. બાદમાં તેઓ સિરિયલોમાં પણ જોવા મળ્યા હતા. જેથી આજે અમે તમને એક એવા એક્ટર વીશે માહિતી આપવા જઈ રહ્યા છે.

જાની દુશ્મનથી ઓળખાણ મળી

અમે વાત કરી રહ્યા છે અરમના કોહલી વીશે કે જેણે 2002માં આવેલી ફિલ્મ જાની દુશ્મનમાં ઈચ્છાધારી નાગની ભૂમીકા ભજવી હતી. સાથેજ તે સમયે આ ફિલ્મ મોટા ભાગના લોકોને પસંદ પણ આવી હતી. ફિલ્મમાં ઘણા બધા સ્ટાર્સ હતા. જેથી ફિલ્મ ઘણી રસપ્રદ બની હતી. સાથેજ આ ફિલ્મમાં કામ કર્યા બાદ અરમાન કોહલી પણ સ્ટાર બની ગયા હતા.

ફિલ્મોમા નસીબે સાથ ન આપ્યો

જોકે બોલીવૂડમાં તેના નસીબે તેનો સાથ ન આપ્યો. સાથેજ ફિલ્મ જાની દુશ્મન પણ વધારે સારી નહોતી ચાલી . જોકે  વધારે એક્ટર હોવાને કારણે આ ફિલ્મ લોકોને પંસદતો આવી હતી. અરમાન કોહલી 90ના દાયકામાં પણ ઘણા ફેમસ હતા. તેમણે 2003માં એલઓસી કારગીલ કરીને જે ફિલ્મમાં તેમણે સારી એવી એક્ટિંગ કરી હતી.

15 વર્ષમાં ચહેરો બદલાયો

બોલીવૂડમાં ભલે તેમને ખાસ કામ ન મળ્યું પરંતુ તેઓ બાદમાં વિલેનના રોલમાં લોકોને ઘણા પસંદ આવ્યા હતા. જોકે 15 વર્ષના સમયગાળામાં હવે તેઓ પૂરી રીતે બદલાઈ ગયા છે. સાથેજ તેમને ઓળખવા પણ ઘણા મુશ્કેલ થઈ ગયા છે. સમયની સાથે તેમનો ચહેરો પણ ઘણો બદલાઈ ગયો છે. સાથેજ તેમની ઉંમર પણ હવે તો ઘમી વધારે દેખાઈ રહી છે.

સલમાન ખાન સાથે કામ કર્યુ

ઉલ્લેખનીય છે કે અરમાન કોહલીને ફિલ્મોમાં ખાસ સફળતા ન મળી જેથી તેણે ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. જોકે છેલ્લે તેમણે સલમાન ખાન સાથે પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં પણ કામ કર્યું હતું. એ સીવાય તેઓ બિગ બોસમાં પણ આવ્યા હતા. જેમા લોકોને તેનું પાત્ર ખુબ ગમ્યું હતું. સાથેજ તે છેક સુધી ગેમમાં ઘણું સારુ રમ્યા પણ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *