એશ્વર્યા રાય સૌથી પહેલા આ વ્યક્તિને સૌથી વધારે પ્રેમ કરતી હતી,.પરંતુ હિરોઈન બન્યા બાદ તેને છોડી દીધો…..

Boliwood Uncategorized

એશ્વર્યા રાયને આજે મોટા ભાગના લોકો ઓળખે છે. તેની સુંદરતાની સાથે તેની એક્ટિંગ પણ તેટલીજ સારી છે, જેના કારણે તેણે બોલીવૂડમાં પોતાની આગવી ઓળક બનાવી છે. એશ્વર્યા જેવી સુંદરતા ભાગ્યેજ કોઈ હિરોઈનમાં જોવા મળતી હોય છે. ભલે ગમે તેલી હિરોઈનો બોલીવૂડમાં આગળ આવી જાય પરંતુ એશ્વર્યા જેવી સુંદરતા આજ સુધી કોઈ કોઈ પણ હિરોઈનમાં જોવા નથી મળી.

બધાને ખ્યાલ છે કે એશ્વર્યા સલમાન ખાન અને વિવેક ઓબેરોય સાથે રિલેશનમાં હતી. પરંતુ સલમાન ખાન સાથે તેના સંબંધો વધારે સમય સુધી રહ્યા હતા. સલમાન અને વિવેક વીશે મોટા ભાગના લોકોને ખબર હશે. પરંતુ શું આપને ખ્યાલ છે કે સલમાન અને વિવેક પહેલા પણ એશ્વર્યાનો એક બોયફ્રેન્ડ હતો. જેને તે સૌથી વધારે પ્રેમ કરતી હતી.

એશ્વર્યા સલમાન અને વિવેક પહેલા રાજીવ મૂલચંદાની નામના એક યુવકને પ્રેમ કરકી હતી. જ્યારે તે મોડલીંગ કરી રહી હતી અને બોલીવૂડમાં નહોતી આવી તે સમયે તે તેને ઘણો પસંદ કરતી હતી. રાજીવ પણ એક મોડેલ હતો. બંને જણા જ્યારે કામ કરતા હતા ત્યારે એકબીજાના ઘણા નીજક આવી ગયા હતા. તે બંને જણાએ એક સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

લાંબા સમય સુધી બંને જણા એકબીજાને ડેટ કરતા હતા. જોકે 1994માં એશ્વર્યા જ્યારે મિસ વર્લ્ડ બની ત્યારે તેને ધીરે ધીરે સફળતા મળવા લાગી હતી. જેમ જેમ તે સફળ થતી ગઈ તેમ તેમ તેણે તેના બોયફ્રેન્ડ રાજીવ સાથે સંબંધો ઓછા  કરી નાખ્યા. બાદમાં જ્યારે તે બોલીવૂંડમાં આવી ત્યારે તેની સાથે બધાજ સંબંધો તોડી કાઢ્યા હતા.

રાજીવ સાથે બ્રેકઅપ પછી એશ્વર્યા બોલીવૂડની પ્રખ્યાક હિરોઇન બની ગઈ હતી. ત્યારબાદ તે સલમાન ખાનને ડેટ કરી રહી હતી. સલમાનેજ સંજ્ય લીલા ભણસાલીને વીનંતી કરી હતી કે તેને હમ દીલ દે ચુકે સનમ ફિલ્મમાં લેવામાં આવે. આ ફિલ્મ તે સમયે ઘણી હિટ રહી હતી. સાથેજ ફિલ્મ હિટ થયા બાદ એશ્વર્યા પણ રાતોરાત સ્ટાર બની ગઈ હતી.

જોકે સલમાન ખાન સાથેના સંબંધો એશ્વર્યાના પરિવારને નહોતા ગમતા. પરંતુ તેમની વિરુદ્ધમાં જઈને પણ તે સલમાન સાથે રહેતી હતી. જોકે સલમાન ખાનનો સ્વભાવ ખરાબ હોવાને કારણે તેણે તેની સાથે બ્રેકઅપ કરી લીધુ અને બાદમાં તે વિવેક સાથે રીલેશન શીપમાં આવી હતી. જોકે તેની સાથે પણ તેના સંબંધો વધારે ટક્યા અને અંતે તેણે અભિષેક સાથે લગન કરી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *