તારક મહેતાના ચંપક ચાચાની પત્ની લાગે છે ખુબ જ ખુબસુરત,સાડીમાં તેમના ફોટા જોઇને તમે પણ દીવાના થઇ જશો….

Boliwood Uncategorized

તારક મહેતા સિરીયલ છેલ્લા 12 વર્ષથી લોકો જોઈ રહ્યા છે. આ સિરીયલમાં કામ કરતા દરેક કલાકારોએ તેમની અલગજ ઓળખ બનાવી છે. આજે પણ આ શોની ટીઆરપી તેટલીજ છે જેટલી પહેલા હતી. દરેક દરેક કલાકારોની એક્ટિંગ આ સીરીયલમાં ઘણી રમૂજી જોવા મળતી હોય છે. જ્યારે પણ નવરાશના પળોમાં આ સિરીયલ જોઈએ ત્યારે મન હળવું થઈ જતું હોય છે.

રિયલ લાઈફમાં યંગ

ખાસ કરીને સિરીયલમાં જેઠાલાલની એક્ટિંગ સૌથી જોરદાર છે. જોકે આજે અમે વાત કરી રહ્યા છે. સિરીયલમાં તેમના પિતા બનનાર ચંપકલાલ ગડા વીશે જેની એક્ટિગ પણ જેઠાલાલ કરતા ઘણી સારી છે. તમને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે રિયલ લાઈફમાં ચંપકલાલ જેઠાલાલ કરતા પણ યંગ છે. તેમનું અસલી નામ અમિત ભટ્ટ છે. સાથેજ તેમની પત્ની પણ ઘણી સુંદર દેખાય છે.

બોલ્ડ પત્ની

ચંપકલાલની પત્ની રિયલ લાઈફમાં ઘણીજ બોલ્ડ અને સુંદર દેખાય છે. તસ્વીરોમાં આપ જોઈ શકો છો. કે તેની પત્ની કેટલી સુંદર દેખાય છે. તેની પત્નીની સુંદરતા બોલીવૂડની હિરોઈનોને પણ ટક્કર આપે તેવી છે. ચંપક લાલને  સિરીયલમાં જેઠાલાલના પિતા બનાવામાં આવ્યા છે. પરંતુ રિયલ લાઈફમાં તે ઘણાજ યંગ છે. સાથેજ તેમની પત્ની રિસીયલની હિરોઈનો કરતા પણ વધારે સુંદર દેખાય છે.

મોડલોને ટક્કર

સુંદરતાના મામલે તેમની પત્ની મોટી મોટી મોડલોને પણ ટક્કર આપે છે. સાથે મોડલો પણ તેમની પત્ની સામે ફકી પડી જાય તેટલી તે હોટ છે. આજે અમે તમે ચંપક ચાચાની પત્નીની અમુક તસ્વીરો બતાવી રહ્યા છે. જેને જોઈને તમે પણ હેરાન રહી જશો.

16 વર્ષ સ્ટ્રગલ કર્યું

આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે ચંપક લાલની ઉમંર 43 વર્ષ છે. સાથેજ તેમને બે જુડવા બાળકો પણ છે. તેઓ છેલ્લા 16 વર્ષથી થિયેટર સાથે જોડાયેલા હતા. જેમા તેમણે ઘણા ગુજરાતી તેમજ હિંદી નાટકોમાં કામ કર્યું છે. લાંબા સ્ટ્રગલ બાદ તેમને તારક મહેતા સીરીયલમાં કામ મળ્યું. જેમા આજે તેમની એક્ટિંગને કારણે તેમને સૌ કોઈ ઓળખે છે.

2008થી શરૂઆત કરી

ઉલ્લેખનીય છે કે તારક મહેતા સીરીયલ 2008માં શરૂ થઈ હતી. અને આજે પણ દર્શકોને આ સિરીયલ ખુબ પસંદ આવે છે, સિરીયલમાં ઘણા કલાકારો તો એવા પણ છે કે જેઓ શો છોડી ચુક્યા છે. જે પૈકી દયાબેન પણ શો છોડી ચુક્યા છે. 2017માં દયાબેને આ શો છોડયો હતો. જોકે તેઓ ટૂંક સમયમાં પાછા ફરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જેથી દર્શકો તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *