તારક મહેતાની સોનૂ હવે થઈ ગઈ છે મોટી…તેની સુંદરતા જોઈને તમે પણ ઘાયલ થઈ જશો.

Boliwood Uncategorized

છેલ્લા 12 વર્ષથી તારક મહેતા સિરીયલ લોકો જોતા આવે છે. આ સિરીયલમાં કામ કરતા દરેક કલાકારોએ પોતીની આગવી ઓળખ બનાવી છે. જ્યારથી સિરીયલ શરૂ થઈ ત્યારથી સિરીયલમાં બાળ કળાકરો પણ કામ કરતા આવ્યા છે. જે હવે ઘણા મોટા થઈ ગયા છે. આજે અમે વાત કરી રહ્યા છે. તારક મહેતા સિરીયલની પહેલી સોનૂ વીશે

જ્યારે સિરીયલ શરૂ થઈ હતી ત્યારે આ સિરીયલમાં સોનૂં એટલે કે ભીડેની છોકરી ઘણીજ ક્યુટ લાગતી હતી. પરંતુ હવે તે ઘણી મોટી થઈ ગઈ છે. અને બોલીવુડની હિરોઈનોને પણ ટક્કર આપે તેવી તેની સુંદરતા છે. તસ્વીરોમાં જોઈને આપ અંદાજો લગાવી શકો છો. કે જૂની સોનૂ હવે કેટલી મોટી થઈ ગઈ છે. સાથેજ હવે તે ઘણી બોલ્ડ અને સુંદર દેખાય છે.

તસ્વીરમાં આપ જોઈ શકો છો કે નાનપણમાં સોનૂ કેટલી ક્યુટ લાગતી હતી. તે આજે પણ તેટલીજ ક્યુંટ લાગે છે. જેટલી તે પહેલા લાગતી હતી. આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે રીયલ લાઈફમાં સોનુનું નામ ઝીલ મહેતા છે. જોકે તારક મહેતામાં આવ્યા પછી તેને કોઈ આ નામથી ઓળખતુંજ નથી બધા તેને સોનૂ નામથીજ ઓળખે છે.

આ ફોટોમાં સોનૂં માત્ર 9 વર્ષની હતી. જોકે દરેક ફોટોમાં તે મોટા ભાગે ખૂબજ ક્યુંટ અને સીંપલ દેખાઈ આવે છે. તેનો માસૂમ ચહેરો કોઈને પણ પીગાળી કાઢે છે. જોકે તે તારક મહેતા સિરીયલમાં આવી ત્યારે પણ મોટી ન હતી તે ઘણી નાની હતી

આ ફોટોમાં સોનૂ માત્ર ચાર વર્ષની છે. અને ચાર વર્ષની ઉમંરે પણ તે કેટલી ક્યુંટ લાગે છે. તમે જોઈ શકો છો. આપને જણાવી દઈએ કે આ ફોટો સોનૂનો ત્યારનો છે કે જ્યારે તેણે એક્ટિંગ કરવાની શરૂઆત કરી હતી. આજે ભલે તે સિરીયલોમાં નથી આવતી પરંતુ તેની એક્ટિંગ આજે પણ લોકો વખાણતા હોય છે.

સોનૂએ લાંબા સમય સુધી તારક મહેતા સિરીયલમાં કામ કર્યું હતું. જોકે બાદમાં તેણે સિરીયલ એટલા માટે છોડી દીધી કારણકે તેને ભણવું હતું. તે એક્ટિંગની સાથે સાથે ભણતીતો હતી પરંતુ તે ભણવા માટે વધારે સમય નહોતી કાઢી શકતી જેના કારણે તેણે સિરીયલ છોડી દીધી હતી. આજે તે હજું પણ ભણી રહી છે. સાથેજ  તેનું ભણતર પુરુ થયા બાદ તે પરત એક્ટિંગ કરશે.

ઉલ્લેખનીય છે તે સોનૂં એટલે કે ઝીલ મહેતા હાલમાં ઘણી જવાન થઈ ગઈ છે. તેની તસ્વીરો જોઈને આપ અંદાજો લગાવી શકો છો. તે કેટલી બોલ્ડ દેખાય છે. જે પણ હાલ તેના ફોટા જોઈ રહ્યુ છે. તે તેની સુંદરતાના વખણા કરતા થાકી નથી રહ્યું. જોકે સોનૂં એટલેકે ઝીલ ફરીથી એક્ટિગ ક્યારે કરશે તે મામલે હજુ સુધી તેણે કોઈ માહિતી નથી આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *