તો કઈક આવા શોખ છે નિતા અંબાણીના,3 લાખ રૂપિયાનીતો માત્ર ચા પીવે છે અને આટલા કરોડની.

Gujarat

રિલાયંસ ઈન્ડસ્ટ્રીની માલિક નિતા અંબાણી વિશ્વના ચોથા અને ભારતના સૌથી અમિલ વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની છે. આપને જણાવી દઈએ કે નીતા અંબાણી એક મીડલ ક્લાસ ફેમેલીથી હતી. સાંભળીને તમને નવાઈ લાગશ કે લગ્ન પહેલા તે સ્કૂલમાં ટીચર હતી. તે સમયે તેનો પગાર માત્ર 800 રૂપિયા હતો. જોકે હાલ તેના શોખ સાંભળીને તમે પણ ચોકી જશો. જેથી આજે અમે તેના અમુક શોખ વીશે માહિતી આપવા જઈ રહ્યા છે.

3 લાખની ચા : નીતા અંબાણીએ તેના એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કહ્યું કે તે ચા પણ જાપાના સૌથી જુના બ્રોકરી બ્રાંડ કપમાં પીવે છે. આ કપની ખાસ વાત એ છે કે તેની બોર્ડર સોનાની બનેલી છે. કપની કીંમત દોઢ કરોડ રૂપિયા છે. જેથી ટોટલ હિસાબ કરવા જઈએ તો તેની એક ચા 3 લાખ રૂપિયાની પડતી હોય છે.

હિરાની બેગ :નીતા અંબાણી તેના સ્ટાલીશ લૂકને હંમેશા ધ્યાન રાતી હોય છે. જેના કારણે તે અલગ અલગ બેગ બદલતી હોય છે. આપને જણાવી દઈએ કે તેના બેગમાં મોતીઓની સાથે સાથે હીરા પણ લાગેલા હોય છે. ઉપરાંત સૌથી મોંધી બ્રાન્ડ ચનેલ , ગોયાર્ડ અને જિમ્મી ચૂ કેરીના બેગ તે વાપરતી હોય છે.

જુતા ફરી નથી પહેરતી :નીતા અંબાણીને જૂતાનો શોખ પણ મોટા પ્રમાણમાં છે. તેની પાસે પેટ્રો ગાર્સિયા , જિમ્મી ચૂ, પેલમોડા જેવી કંપનીના જા છે. આપને જણાવી દઈએ કે આ બધાજ કંપનીના જૂતાની શરૂઆતી કિંમત લાખો રૂપિયાની છે. પરંતુ નવાઈની વાત એ છે કે લાખ રૂપિયાના જૂતા તે જો એક વાર પહેરી લે તો પછી બીજી વખત તે જૂતા તે ક્યારેય નથી પહેરતી.

ઘડિયાળનો શોખ : નીતાને ઘડીયાળનો પણ ઘણો ગાંડો શોખ છે. તેની પાસે બુલ્મારી, કાર્ટિયર, રાડો, ગુચી તેમજ કેલ્વિન કેલિન અને ફોસિલ જેવી બ્રાન્ડની મોટી ઘડિયાળો છે. તે જે પણ ઘડિયાળ પહેરે છે. તેની શરૂઆતની કિંમત પણ 1 થી 2 લાખ રૂપિયા જેટલી છે.

દાગીનાનો શોખ : લગ્ન પ્રસંગમાં તે હંમેશા દાગીના સાથે જોવા મળે છે. તેના દાગીનાનું કલેકશન પણ સૌથી અલગ હોય છે. આપને જણાવી દઈએ કે દાગીનામાં તે ઘણીજ સુદર દેખતી હોય છે. પરંતુ જાણીને આપને નવાઈ લાગશે કે તે જે પણ દાગીના પહેરતી હોય છે. તેની કિંમત કરોડો રૂપિયાની હોય છે.

સાડીઓનો શોખ :નીતા જે પણ સાડી પહેરતી હોય છે. તે સાડી બધા કરતા યુનીક લાગતી હોય છે. બીજી એક ખાસ વાત એ પણ છે કે તેની સાડિઓમાં તે હિરા અને સોનાથી ભરેલી હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેની પુત્રની સગાઈમાં તેણે જે સાડી પહેરી હતી. તેની કિંમત 40 લાખ રૂપિયા હતી.

લિપ્સટીકનો શોખ : નીતા અંબાણીને લીપ્સટીકનો પણ ગાંડો શોખ છે. તે ઘણી મોઘી બ્રાન્ડની લીપ્સટીક યુધ કરતી હોય છે. એક મીડિયા રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે તેની પાસે 40 લાખ રૂપિયાનું લીપ્સટીક કલેકશન છે.

પર્સનલ પ્રાઈવેટ જેટ :મુકેશ અંબાણીએ તેની પત્નીને 2007માં એક પ્રાઈવેટ જેટ ગિફટમાં આપ્યું હતું. આ જેટની કિમત તે સમયે 100 કરોડ રૂપિયા હતા. સાંભળીને તમને નવાઈ લાગશે કે આ જેટની અંદર ફાઈવ સ્ટાર જેવી સુવીધાઓ ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *