બજરંગી ભાઈજાનમાં મુન્નીની માતાનો રોલ પ્લે કરનાર કઈક આવી લાગે છે…તેના બોલ્ડ ફોટો જોઈનેતો તમારા પણ હોશ ઉડી જશે 

Boliwood

બોલીવૂડમાં કામ કરવાની તક બધાને નથી મળતી ઈન્ડસ્ટ્રીમાં જો કામ મળી જાય તો પણ અમુક લોકો એટલા સફળ નથી થતા. આજે અમે વાત કરવા જઈ રહ્યા છે એવી એક્ટર વીશે કે જેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તે એટલી લાઈમલાઈટમાં ક્યારેય નથી આવી.

અમે વાત કરી રહ્યા છે બજરંગી ભાઈજાન ફિલ્મમાં બનેલી મુન્નીની માતા વશે. તમને બધાને ખ્યાલ હશે કે ફિલ્મમાં મુન્નીની માતા કેટલી સાદી દેખાતી હતી. પરંતુ રીયલ લાઈફમાં તે ઘણી હોટ છે. બજરંગી ભાઈજામ ફિલ્મ લોકોને ઘણ પસંદ આવી હતી. મોટા ભાગે લોકો મુન્નીના વખાણ કરતા હતા. પરંતુ તેની માતાની ભૂમિકા પણ ફિલ્મમાં ઘણી સારી હતી.

મુન્ની માતા ફિલ્મમાં જેટલી સાદી દેખાતી હતી રિયલ લાઈફમાં તે તેટલીજ બોલ્ડ અને સુંદર દેખાય છે. તેને ફિલ્મમાં એકદમ સાદો લૂક આપવામાં આવ્યો હતો. પરંતુ તસ્વીરોમાં આપ જોઈ શકો છો. કે તે કેટલી સુંદર દેખાય છે. આપને જણાવી દઈએ કે મુન્નીની માતા બજરંગી ભાઈજાન સિવાય પણ આમીર ખાનની સિક્રેટ સુપરસ્ટાર ફિલ્મમાં જોવા મળી હતી.

આપને જણાવી દઈએ કે મુન્નીની માતાનું અસલી નામ મહેર વિજ છે. મહેરના પતિ માનવ વિજ પણ એક ટિવિ એક્ટર છે. જે પંજાબી સિરિયલોમાં કામ કરે છે. તે 35 વર્ષની ગઈ છે અને તેનો જન્મ દિલ્હીમાં થયો હતો. તેણે તેના કરિયરની શરૂઆત નો ટાઈમ ફોર લવ અને દિવ વિલ પ્યાર વ્યારથી કરી હતી.

ઉપરાંત તેણે નાના પર્દે આવતી સિરિયલ રામ મિલાયે જોડી અને જિલ દેશમે હે મેરા દીલ સરયલમાં પણ કામ કર્યું છે. તસ્વીરો જોઈને આપને અંદાજો આવી ગયો હશે કે  ફિલ્મોમાં જોવા મળી હતી. તેના કરતા રિયલ લાઈફમાં તે ઘણી અલગ દેખાઈ આવે છે.

ખાસ કરીને તેણે દરેક ફિલ્મોમાં માતાનો રોલ પ્લે કર્યો છે. પહેલા જ્યારે બજરગી ભાઈજાન ફિલ્મ રિલીઝ થઈ હતી તે ફિલ્મમાં પણ તેણે માતાનો રોલ પ્લે કર્યો હતો. તે સિવાય પણ જ્યારે સિક્રેટ સુપરસ્ટાર ફિલ્મ રિલિઝ થઈ તેમા પણ તેણે માતાનો રોલ પ્લે કર્યો હતો. જોકે તેને રોલ ગમે તેવો મળ્યો હોય પરંતુ તેની એક્ટિગ ઘણી સારી હતી. જેથી આજે પણ લોકો તેની એક્ટિંગના વખાણ કરે છે.

ઉલ્લેખનીય છે કે મુન્નીની માતા એટલે કે મહેર વીજે અત્યાર સુધી બધીજ ફિલ્મોમાં સાદાઈથી જોવા મળી છે. પરંતુ રીયલ લાઈફમાં તે કેટલી હોટ લાગે છે. તે તેની તસ્વીરો જોઈને આપ અંદાજો લગાવી શકો છો. તેની સુંદરતા જોઈને કોઈ પણ યુવક ઘાયલ થઈ જાય તેટલી તે સુંદર દેખાય છે. પરંતુ તેને ફિલ્મોમાં હંમેશા સાદા રોલ મળતા હોય છે.છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *