બોલીવૂડના આ ફેમસ વિલનની પત્ની લાગે છે ખુબ જ ખુબસુરત,ફિલ્મોમાં કામ નથી કર્યું તેમ છતાં ખુબ જ ફેમસ….

Boliwood Uncategorized

બોલીવૂડમાં સફળતા ભાગ્યેજ કોઈને મળતી હોય છે. મોટા ભાગના એક્ટરોને ફિલ્મોમાં કામ કરવું હોય છે. તેમને ફિલ્મોમાં કામ મળી પણ જાય છે. પરંતુ દરેકને સફળતા નથી મળતી. ઘણા લોકો પરિવાર છોડીને મુંબઈમાં માત્ર ફિલ્મોમાં કામ કરવા માટે આવી જાય છે. પરંતુ ઘણા ઓછા લોકો છે એવા કે જેઓ ફિલ્મામા કામ કરીને તેઓ સફળ થતા હોય છે.

આજે અમે વાત કરી રહ્યા છે. એક એવા હિરો વિશે કે જેણે બોલીવૂડમાં કામ તો કર્યુ પરંતુ તેણે હિરો અને વિલન બંને રોલ કર્યા હતા. સાથેજ તેણે સલમાન ખાન સાથે પણ કામ કરેલું છે. અમે વાત કરી રહ્યા છે. મહોનીશ બહલ વીશે. મહોનીશ બહલની પુત્રી હવે ઘણી મોટી થઈ ગઈ છે. સાથેજ તે સુંદરતામાં પણ બોલીવૂંડમી હિરોઈનોને ટક્કર આપે છે.

90ના દાયકામાં મોહનીશ બહલે ઘણી હિટ ફિલ્મો આપી હતી. જેના કારણે તેમની ફેન ફોલોવીંગ  તે સમયે ઘણી હતી. પરંતુ આજે અમે તમને તેની સુંદર છોકરી વીશે માહિતી આપવા જઈ રહ્યા છે. જેના ફોટા જોઈને તમે પણ ઘાયલ થઈ જશો.

આપને જણાવી દઈએ કે મોહનીશ બહલની પુત્રીનું નામ પ્રનૂતન બહલ છે. જે બિજા હિરો તેમજ હિરોઈનોની છોકરી કરતા તદ્દન અલગ લાગે છે. તે બોલીવૂડની પ્રખ્યાત એક્ટર નૂતનની પૌત્રી છે. મહોનીશ બહલે તેનું ફિલ્મી કરિયર સલમાન ખાન સાથેજ શરૂ કર્યું હતું. સાથેજ તેણે અન્ય ઘણી ફિલ્મોમાં સલમાન ખાન સાથે કામ કર્યું છે. છેલ્લે તે જય હો ફિલ્મમાં સલમાન સાથે દેખાયો હતો.

તેની પુત્રીની વાત કરીએ તો તે તેની દાદી જેટલીજ સુંદર દેખાય છે. તે વકીલાતનો અભ્યાસ કરી ચુકી છે. જોકે તેને લાઈમ લાઈટથી દૂર રહેવું પસંદ છે. તે ક્યારેય પણ મીડિયા સામે નથી આવતી. પરંતુ સોશિયલ મીડિયા પર તે અવારનવાર ચર્ચામાં આવતી હોય છે. જોકે તે બોલીવૂડમાં કામ કરવા માગે છે. પરંતુ તે પહેલા પોતાનું ભણતર પૂરુ કરવા માગે છે.

ઉલ્લેખનીય છે કે મોટાભાગના ફિલ્મી સ્ટાર્સના સંતાનો લાઈમ લાઈટમાં રહેતા હોય છે. પરંતુ પ્રનૂતન ક્યારેય પણ કોઈ લાઈમ લાઈટમાં નથી રહેતી. જોકે તસ્વીરોમાં તેની સુંદરતા જોઈને કોઈ પણ યુવક ઘાયલ થઈ જાય તેવી તેની સુંદરતા છે. જોકે તે ફિલ્મોમાં ક્યારે આ આવશે તે વીશે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી . પરંતુ ફિલ્મોમાં આવ્યા પહેલાજ તેની ફેન ફોલોવીંગ મોટા પ્રમાણમાં વધી ગયેલી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *