મુકેશ અંબાણીના 11 હજાર કરોડના ઘરમાં એક પણ AC નથી તેના પાછળનું કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે..

India

મુકેશ અંબાણી ભારતના સૌથી ધનીક માણસ છે. તેમના પરિવાર વિશે પણ તમે ઘણી વાતો સાંબળી હશે. તેમનો પરિવાર પણ એક દિવસમાં જેટલો ખર્ચો કરે છે. તેના વિશે સાંભળીને તમે ચોંકી જશો. તેમણે બઝી ફેસેલીટી વાળું બનાવ્યું છે. મુંબઈમાં આવેલ તેમનું ઘર એન્ટીલિયા 11 હજાર કરોડમાં તેમણે બનાવ્યું છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે તેમના ઘરમાં તેમણે એક પણ એસી નથી લગાવેલું

એવું કહેવાય છે કે એન્ટાર્કટિકામાં એક દ્વિપ આવેલો છે જેનું નામ એંટીલિયા છે. આજ દ્વિપના નામ પર તેમણે પોતાના ઘરનું નામ એંટિલિયા રાખ્યું છે. તેમનું ઘર જોવામાં એકદમ મહેલ જેવું લાગે છે. ઘરમાં કામ કરવા માચે પણ તેમણે 600 નોકરોને રાખ્યા છે. જે ઘરની દેખભાળ કરતા હોય છે.

આ ઘરને કઈક એવી રીતે બનાવામાં આવ્યું કે ઘરના રૂમમાં આપમેળે તાપમાન સેટ થઈ જતું હોય છે. જેના કારણે ઘરના બઘાજ રૂમ હંમેશા ઠંડા રહેતા હોય છે. તેમના ઘરની દિવાલો ગરમી શોષી લે છે. જેના કારણે ઘરમાં ગરમી ક્યારેય પણ રહેતી નથી, પરિણામે ઘર હંમેશા અંદરથી ઠંડુ રહે છે. અને તેમના ઘરને ક્યારેય પણ એસીની જરૂર નથી પડતી

ઘરનું કન્સ્ટ્રસશન એવી રીતે કરવામાં આવ્યું છે કે ઘરમાં એસીની જરૂરજ નથી પડતી. જેટલું મોટું ઘર હોય તેટલીજ તેમા વીજળી વપરાય તેવું હોય છે. પરંતુ મુકેશ અંબાણીના ઘરમાં એવું નથી.

આ ઘરને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે જેના કારણે વિજળી અહીયા ખુબજ ઓછા પ્રમાણમાં વપરાય છે. ઘરમાં દરેક પ્રકારની સુવિધા રાખવામાં આવી છે. શોખની કોઈ કિંમત નથી હોતી. જેથી એટીલિયામાં મુકેશ અંબાણીએ તેના શોખની બધીજ વસ્તુઓ રાખી છે.

તેમણે પોતાની દરેક જરૂરીયાતને ધ્યાનમાં રાખીને ઘર બનાવડાવ્યું છે. ઘર એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જો 8 ઈંચનો ભૂકંપ આવે તો પણ ઘરને જરા પણ નુકશાન ન પહોચી શકે.

ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણી હાલ એશિયાના બીજા નંબરના ધનીક વ્યક્તિ છે, જીયો કંપની લોન્ચ કર્યા બાદ છેલ્લા 5 વર્ષમાં તેમની આવક પહેલા કરતા ઘણી મોટા પ્રમાણમાં વધી ગઈ છે. ઉપરાંત ગૂગલ અને ફેસબુક જેવી મોટી કંપનીઓએ પણ જીયોમાં રોકાણ કર્યું છે. જેના કારણે જીયો હાલ ભારતમાં નંબર વન ટેલીકોમ કંપની બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *