ફિલ્મોમાં કામ ન કરતાં હોવા છતાં આટલા કરોડની સંપતિના માલિક છે વિવેક ઓબોરોય,જીવે છે ખુબ જ વૈભવી જીવન………..

Boliwood

બોલીવૂડમાં વિવકે ઓબોરોયે તેની એક્ટિગને કારણે પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. હાલ છત્તીસગઢમાં જે જવાનો શહિદ થયા તેમના પરિવારજનોને પણ તેમણે 25 ફ્લેટ આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજે અમે તમને વિવેક અબોરોય વીશે અમુક ખાસ જાણકારી આપવા જઈ રહ્યા. જેના અમે તમને જણાવીશું કે તેની પાસે કુલ કેટલી સંપત્તિ છે.

વિવેક અબોપોયનો જન્મ 3 સપ્ટેમ્બર 1976ના રોજ થયો હતો. આંધ્રપ્રદેશમાં આવેલ હૈદરાબાદમાં તેમનો જન્મ થયો હતો. તેઓ સુરેશ ઓબેરોયના પુત્ર છે. વિવેકે તેના ફિલ્મી કરિયરની શરૂઆત કંપની ફિલ્મથી કરી હતી. બાદમાં તેમણે સાસિયા અને શૂટ આઉટ એટ લોખંડવાલા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું

આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે એક ફિલ્મ માટે વિવેક 3 થી 4 કરોડ રૂપિયા જેટલી ફી વસૂલે છે. સાથેજ તેનું પોતાનું એક પ્રોડકશન હાઉસ પણ છે. જેના દ્વાર તે પોતાની બીજી આવક ઉબી કરતા હોય છે.
એવી માહિતી સામે આવી છે કે વિવેક પાસે 1 કરોડ 40 લાખ ડોલરની કુલ સંપત્તિ છે. એટલેકે તેની પાસે કુલ 90 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

વિવેકની એક કંન્સટ્રકશન કંપની પણ છે. જે કુંનીએ ગત વર્ષે મહારાષ્ટ્રના શાહપુરમાં અફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ તેમણે 15 હજાર પરિવારોને 7 લાખ 90 હજાર રૂપિયાની નજીવી કિમતે ઘર આપ્યા હતા. સાથેજ તેમએ એવું પણ કહ્યું હતું કે કંપની દ્વારા આગામી વર્ષોમાં કામ વધારવામાં આવશે.

વિવેક ઘણા બધા સ્ટાર્ટઅપમાં ઈન્વેસ્ટ કર્યું છે. જેમા ખાસ કરીને તે હલ્થકેર અને એજ્યુકેશનમાં વધારે ઈન્વેસ્ટ કરે છે. જોકે આ પહેલી વખત નથી કે જ્યારે વીવેક લોરોની મદદ કરવા સામે આવ્યો છે. તેમણે સુનામી વખતે પણ લોકોની મદદ કરી હતી. સાથેજ કેંન્સરના દર્દીઓની અને અસ્થીર મહિલાઓની પણ તેમણે મદદ કરી હતી. જેમા તેમણે 30 લાખ રૂપિયાનું દાન કર્યું હતું.

આપને જણાવી દઈએ કે તેણે 2010માં પ્રિયંકા અલવા સાથે લગ્ન કર્યા હતા. હાલ તેને બે સંતાન છે. જેમા તણે પુત્રનું નામ વિવાન રાખ્યું છે જેનો જન્મ ફેબ્રુઆરીમાં 2013માં થયો હતો. સાથેજ તેણે એક પુત્રીને પણ જન્મ આપ્યો છે જેનું નામ અમેયા રાખ્યું છે. તેનો જન્મ 2015માં થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *