કેરીનું શાક ખાવાથી શરીરને થાય છે અણધાર્યા ફાયદાઓ,શરીરની આ બીમારીઓથી મળશે રાહત…..

કેરી એક એવું ફળ છે કે જે મોટા ભાગના લોકોને ગમતું હોય છે. ગરમીઓમાં મોટા ભાગે લોકો કેરી ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. કેરી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આપણી હેલ્થ માટે પણ તેટલીજ સારી છે. તેમાં વિટામીન ખનીજ એંટી ઓક્સિડેંટ જેવા ઘણા પોષક તત્વો રહેલા હોય છે. જેના કારણે આપણું શરીર સ્વસ્થ રહેતું હોય […]

Continue Reading