કઈક આવુ છે હાર્દિક પંડયાનું લક્ઝ્યુરયસ ઘર,અંદરની તસ્વીરો જોઈને તમારા હોશ ઉડી જશે…

Boliwood Sport

ભારતીય ક્રિકેટ ટીમમાં હાર્દિક પાંડયાએ પોતાની આગવી ઓળખ બનાવી છે. આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે કે હાર્દિક પાંડયા ગુજરાતના વડોદરાનો રહેવાસી છે. દેશ માટે રમતા પહેલા તેણે પોતાના શરૂઆતના દિવસો ઘણા આકરા કાઢ્યા છે, પરંતુ આજે તેણે પોતાની આવડતથી ઘણા મોટા અંશે સફતા પ્રાપ્ત કરી લીઘી છે. 

આજે હાર્દિક પાંડયા સૌથી અમીર ક્રિકેટરોની યાદીમાં આવે છે. તેની લાઈફસ્ટાઈલ જોને તમે પણ હેરાન થઈ જશો. આજે અમે તેના ઘર વિશે અમુક માહિતી આપવા જઈ રહ્યા છે. તેના ઘરના ફોટા તમે જોશો તો તમ પણ એક સેકન્ડ માટે ચોંકી જશો તેવું તેણે પોતાનું ઘર બનાવ્યું છે. ત્યારે આવો જોઈએ કે કેવું છે હાર્દિક પાંડયાનું ઘર..

હાર્દિક પાંડ્યા વડોદરાના પોશ વિસ્તારમાં રહે છે. તેનું ઘર 6000 સ્ક્વેર ફુટમાં ફેલાયેલું છે. જેમા બધાજ પ્રકારની સુખ સુવીધા રાખવામાં આવી છે. તેઓ આ ઘરમાં પોતાની ફેમેલી સાથેજ રહે છે. આ ઘરમાં તેમનો મોટો ભાઈ કૃણાલ પાંડ્યા અને તેની પત્ની પણ રહે છે. આ ઘરને ઈન્ટિરિયર ડિઝાઈનપ અનુરાધા અગ્રવાલ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. 

હાર્દિક પાંડયાના રૂમ વીશે વાત કરીએ તો તેનો ગરૂમ આખો વાદળી રંગનો છે. જેથી જો તમે તેના રૂમમાં જશો તો તમને એક વખત ભારતીય ક્રિકેટ ટીમની યાદ જરૂર આવી જશે.તે સિવાય કૃણાલ પાંડયાનો રૂમ આખો કેસરી અને પીળા રંગની દિવાલોનો . સાથેજ તેણે તેના રૂમમાં બેડની સામે એક ટીવી પણ લગાવેલું છે. 

ઘર એટલું સરસ છે કે તેઓ ઘરમાં સરળતાથી પોતાની ટાઈમ સ્પેન્ડ કરી શકશો. આ ઘરમાં હાર્દિક પાંડયા અને કૃણાલ પાંડયા ક્રિકેટ રમતા પણ દેખાયા છે. જેનો વીડિયો તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. જેમા તેઓ ઘરમાંજ ક્રિકેટ રમી રહ્યા હતા. 

હાર્દિક પાંડ્યાને તેનો ઘરનો બાલ્કની એરિયા ઘણો ગમે છે આ વાત અને એટલા માટે કહી રહ્યા છે. કારણકે તે સોશિયસ મીડિયામાં મોટા ભાગે તેના બાલ્કની એરિયાના ફોટા અપલોડ કરતો હોય છે. તેના બાલ્કની એરિયાની ખાસ વાત એ છે કે આ એરિયા મિની ડ્રોઈંગ રૂમ જેવોજ છે. આ એરિયામાં એખ ટેબલ પણ મુકેલું છે. જેના પર બેસીને તે તેના પરિવાર સાથે એન્જોય કરતો નજરે પડે છે. 

ઘરના રસોડાની જો વાત કરવામાં આવે તો તેણે ઈન્ટાગ્રામ પર તેના ઘરના રસોડાના ફોટા પણ અપલોડ કર્યા છે. જેમા તેના રસોડું ઘણુંજ સુંદર છે. લોકડાઉનમાં જ્યારે ઘરની બહાર નિકળવું મુશ્કેલ હતું ત્યારે હાર્દિક પાંડયા તેના ઘરના રસોડામાં પનીરની સબ્જી બનાવતો હતો. આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે. કારણકે તેણે પનીરની સબ્જી બનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. 

હાર્દિક પાંડ્યાના ઘરની બહાર એક ગાર્ડન પણ છે. જે ઘણા મોટા વિસ્તારમાં ફેલાયેલો છે. આ ગાર્ડનની તસ્વીર પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના એકાઉન્ટમાં શેર કરી છે. 

તે સિવાય તેણે પોતાના ઘરમાંજ જીમ બનાવ્યું છે. જ્યા તે અને તેનો ભાઈ કૃણાલ બંને જણા કસરત કરતા હોય છે. તેના ઘરની બહાર તેણે થોડાક અંતેર લોન પણ રાખેલું છે. જ્યા તેની પત્ની નતાશા ઘણી વખત તેના પુત્ર સાથે ફોટા પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતી હોય છે. 

તે સીવાય હાર્દિકના ઘરમાં એક રૂમ એવો પણ છે, કે જયા તેણે ક્રિકેટરોને મળેવલા એવોર્ડ સજાવીને રાખ્યા છે. આ રૂમમાંથી પણ તેણે સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કર્યો છે. ઘરની વચ્ચે ઘણી સ્પેસ રાખવામાં આવી છે. જ્યા સોફા મુકેલા છે. આ સ્પેસમાં હાર્દિક પાંડ્યા અને તેની ફેમેલી બેસીને આરામ કરતી હોય છે. અહીયા એટલી જગ્યા છે કે કોઈનો બર્થ ડે સેલીબ્રેશન પણ આરામથી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *