ખુબ જ સુંદર લાગે છે રાજસ્થાન રોયલના ફાસ્ટ બોલર જયદેવ ઉનાદકટની પત્ની,ગુજરાતના આ વિસ્તારમાં કર્યા છે લગ્ન.

Gujarat Sport

જયદેવ ઉનાદકટે સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીમાં વીજય અપાવ્યો છે. જોકે આજે અમે તમને તેની પર્સનલ લાઈપ વીશે થોડીક માહિતી આપવા જઈ રહ્યા છે. ઘણા લાંબા સમયથી તે તેની ગર્લફ્રેન્ડ રિની સાથે રિલેશનશીપમાં હતો પરંતુ તણે ગત વર્ષેજ તેની સાથે સગાઈ કરી લીધી હતી.

28 વર્ષીય જયદેવ ઉનાદકટે જ્યારે સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું ત્યારે ગુજરાતમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. બંગાળની ટીમ સાથે ફાઈનલ મેત હતી. આ ટીમમાં ભારતીય ક્રિકેટ ટીમના બોલર ચેતેશ્વર પુજારા પણ શામેલ હતા. જેણે ફાઈનલમાં 66 રન બનાવ્યા હતા. તસગઈ બાદ પુજારાએ પણ સૌરાષ્ટ્રના કેપ્ટનને શુભકામનાઓ પાઠવી હતી. 

જોકે હવે તેવી માહિતી સામે આવી છે. કે તેણે તેની મંગેતર સાથે ચોરી છુપે લગન પણ કરી લીધા છે. આ સગ્ન ગુજરાતના આણંદમાં આવેલ મધુવન રિસોર્ટમાં થયા છે. તેણે સોશિયલ મીડિયા ઉપર પણ તેના લગ્ન વીશે કોઈ માહિતી નથી આપી પરંતુ તેના લગ્નના ફોટા વાયરલ થયા છે. લગ્નમાં તેણે માત્ર નજીકના મિત્રો અને ઘરના સંબંધીઓનેજ બોલાવ્યા હતા. સાથેજ આ ફંકશન ઘણો ખાનગી રાખવામાં આવ્યો હતો. 

તસ્વીરોમાં આપ જોઈ શકો છો. કે લગ્નમા જયદેવ કેટલો ખુશ લાગી રહ્યો છે. તેને મંગેતર વ્યવસાયે વકીલ છે. આ બંને જણાએ ગત વર્ષે માર્ચ મહિનામાં લગ્ન કર્યા હતા. જોકે લગ્ન વીશે તેમણે કોઈ વાત નહોતી કરી. રણજી ટ્રોફીમા સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યા બાદ તેને બધાજ ઓળખવા લાગ્યા હતા. કારણકે તેણે આખા ગુજરાતનું નામ રોશન કર્યું હતું.

લગ્ન બાદ જયદેવ અને પત્ની બે દિવસ સુધી આણંદમાં રહ્યા હતા. તે પહેલા તેણે સંગીત સેરેમનીનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. જેના અમુક વીડિયો જયદેવના મિત્રોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા ત્યારે લોકોને ખબર પડી હતી કે તેના લગ્ન થવાના છે. રીની અને જયદેવ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરતા હતા. જોકે બાદમાં ગત વર્ષે તેમણે સગાઈ કરી લીધી હતી. હાલ તેમણે લગ્ન કરી લીધા છે.

ઉલ્લેખનીય કે જયદેવ ભારતીય ક્રિકેટ ટીમ માટ વધારે સમય નથી રમી શક્યો. પરંતુ બીજી તરફ આઈપીએલમાં તેનું પર્ફોમન્સ ખુબજ ઉપરના લેવલનું છે. અંડર 19ની વર્લ્ડકપમાં પણ તે કેપ્ટન રહી ચુક્યો છે. સાથેજ વસીબન અક્રમ જેવા દિગ્દજ ખેલાડીઓ પણ તેના વખાણ કરતા હોય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *