IPLમાં ધમાકેદાર બેટિંગ કરના પૃથ્વી શો પર ફિદા થઈ ગઈ સાઉથની આ હિરોઈન,જુઓ તેની સુંદર તસ્વીરો…

Boliwood Sport

આઈપીએસની આ વર્ષની સીઝનને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જેના કારણે લોકોમાં હે નિરાશા જોવા મળી રહી છે. આ વર્ષે લોકો કોરોનાને કારમે કંટાળીને આઈપીએલ જોઈને સમય વીચાવતા હતા. પરંતુ આઈપીએલને પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે.

આઈપીએલ અને બોલીવૂડનું પણ કનેકશન જોરદાર છે. જ્યારે ક્રિકેટરો ગ્રાઉન્ડમાં રંમતા હોય ત્યારે શાહરૂખ અને પ્રીતી જેવા સ્ટાર તેમેનો ઉત્સાહ વધારકા હોય છે. જોકે આ બધાની વચ્ચે બોલીવૂડ એક્ટર અને તેના અફેરની પણ ચર્ચાઓ થતી હોય છે.

આજે અમે વાત કરવા જઈ રહ્યા છે . પૃથ્વી શો વીશે. જેની બેટીંગને કારણે તે ઘણો ચર્ચામાં આવ્યો છે. 2018માં તેણે આઈપીએલ રમવાની  શરૂઆત કરી હતી. તે સમયે તેની પર દીક્ષા પંત ફિદા થઈ ગઈ હતી.

એક રિપોર્માં એવું સામે આવ્યું છે કે અભિનેત્રી દીક્ષા પંત પૃથ્વી શો ને ઘણો પસંદ કરવા લાગી છે. સેલીબ્રીટી અને ક્રિકેટરો વચ્ચે  અફેર રહેવા સામાન્ય થઈ ગયું છે. કારણે અવારનવાર તેમના નવા અફેર્સ સામે આવતાજ હોય છે. પૃથ્વી શો હાલ તેની બેટીંગને લઈને ઘણો ચર્ચામાં છે. જેના કારણે એવો ખુલાસો સામે આવ્યો છે કે સાઉથની એક્ટર દીક્ષા પંત તેને ઘણી પસંદ કરે છે.

તેની બેટીંગને કારણે પૃથ્વી શો એ ઘણા લોકોને ખુસ કર્યા છે. આઈપીએલ 2018ની ટુર્નામેન્ટ વખતે દિલ્હી અને હૈદરાબાદની જ્યારે મેચ હતી. તે સમયે પૃથ્વી શોએ ધમાકેદાર બેટીંગ કરી હતી. તે ઘણો ફોર્મમાં આવી ગયો હતો. તેણે માત્ર 36 બોલમાં 65 રન બનાવ્યા હતા. આ તેની કરિયરનું બીજું અર્ધ શતક હતું.

માત્ર 25 બોલમાં અડધી સદી ફટકાર્યા બાદ મોટા ભાગના લોકો તેના વખાણ કરી રહ્યા હતા. તેણે પોતાની બેટીંગમાં 6 ચોગ્ગા અને 3 છક્કા માર્યા હતા. જે સમયે અભિનેત્રજ્ઞી દીક્ષા પંત પણ તેની બેટીંગ પર ફિદા થઈ ગઈ. તેણે મેચ ખતમ થઈ ત્યારે કહ્યું હતું કે તે પૃથ્વી શો પસંદ છે.

આપને જણાવી દઈએ કે કે પૃથ્વી શોની ધમાકેદાર બેંટીગને કારણે દિલ્હીએ પાંચ વિકેટ પર 163 રન બનાવ્યા હતા. પરંતુ તેની ટીમ આ મેચ હારી ગઈ હતી. હાલ દીક્ષા પંતની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ વર્ષે તો આઈપીએલને કોરોનાને કારમે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જેના કારણે લોકોમાં હવે નીરાશા જોવા મળી રહી છે. પરંતુ બાકીની બધી મેચ સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં રમાશે તેવા આશંકા સેવાઈ રહી છે. જેથી લોકો હવે રાહ જોઈને બેઠા છે. કે આઈપીએલની આગળની મેચો ક્યારે રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *