આ પરણિત ક્રિકેટર આવ્યું છે સોનાક્ષી સિન્હાનું દિલ,તેની એક જલક મેળવવા માટે કરે છે આ કામ…………

Boliwood Uncategorized

બોલીવૂડમાં એવી ગણી હિરોઈનો છે કે જેઓ ક્રિકટરો પર ફિદા થઈ જતી હોય છે. ઘણી બધી એવી બોલીવૂડની હિરોઈનો છે કે જેમણે ક્રિકેટરો સાથે લગ્ન કર્યા છે. તો ઘણી હિરોઈનો એવી પણ છે કે જે ક્રિકેટરોને ડેટ કરી ચુકી છે. આજે અમે વાત કરી રહ્યા છે દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા વિશે કારણકે તે પણ એક ક્રિકેટરને ઘણો પસંદ કરે છે.

પરિણીત ક્રિકેટર

જોકે તમને જાણીને નવાઈ લાગશે કે સોનાક્ષી જે ક્રિકેટરને પસંદ કરે છે, તે ક્રિકેટર પહેલાથી પરિણીત છે. સાથેજ તે એક બાળકીનો પિતા પણ છે. તે ઘણી વખત બધાની સામે આ ક્રિકેટરના વખાણ કરતી હોય છે. જેના કારણે તે ફરી વખત ચર્ચામાં આવી છે. જે ક્રિકેટરને પસંદ કરે છે. તેની બેટીંગ જોવા માટે પણ આતુરતાથી તે રાહ જોતી હોય છે.

સુરેશ રૈના

અમે વાત કરી રહ્યા છે ક્રિકેટર સુરેશ રૈના વિશે જેની ફેન ફોલોવીંગ મોટા પ્રમાણ છે. સાથેજ તેને પણ ખબર છે કે સોનાક્ષી સિન્હા પણ તેની ઘણી મોટી ફેન છે, સોનાક્ષીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સુરેશ રૈનાની મોટી ફેન છે. તેણે એવું પણ કહ્યું હતું કે જ્યારે મેચ હોય ત્યારે ખાસ કરીને તે તેની બેટીંગ જોવા માટે આતુરતાથી રાહ જોવે છે. સાથેજ તેણે એવુ પણ કહ્યું કે તે ક્યારેય પણ તેની બેટીંગ મીસ નથી કરતી.

ટીમમાં આગવી ઓળખ

આપને જણાવી દઈએ કે સુરેશ રૈના હંમેશા સારી બેટીંગ કરે છે. જેના કારણે ભારકીય ક્રિકેટ ટીમમાં પણ તેણે પોતાની આગવી ઓળખ બનાવી છે. તેણે લગ્ન કરી લીધા છે અને તેની પત્નીનું નામ પ્રિયંકા રૈના છે. તેની પત્નીનો જ્યારે બર્થડે હતો ત્યારે હરખના આસુ સાથે રૈનાએ તેન પત્નીને ટ્વીટર પર બધાની સામે બર્થ ડે વીશ કર્યો હતો. જેથી તેના ચાહકોએ પણ તેની પત્નીને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી.

2015માં લગ્ન

સુરૈશ રેનાએ 2015માં પ્રિયંકા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. બંનેની હાલમાં એક પુત્રી પણ છે. જેનું નામ તેમણે ગ્રેસિયા રાખ્યું છે. પ્રિયંકાએ લગ્ન કર્યા તે પહેલા કે નેધરલંડમાં રહેતી હતી. જ્યા તે એક બેકમાં કામ કરતી હતી. જોકે લગ્ન કર્યા બાદ તે ભારતમાં આવી ગઈ. હાલ બંનેની મેરેજ લાઈફ ઘણી સારી ચાલી રહી છે. સાથેજ તેઓ તેમની પુત્રી સાથે ગણા ખુશ છે.

મેરેજ લાઈફમાં ખુશ

ઉલ્લેખનીય છે. બોલીવૂડ અભિનેત્રીઓ ઘણા ક્રિકેટરોના પ્રેમમાં પડી જતી હોય છે. અનુષ્કા શર્માએ પણ વિરાટ ક્હોલી સાથે લગ્ન કરી લીધા છે. સાથેજ હાલમાં તેઓ બંને ઘણા ખુશ છે. થોડાક સમય પહેલા આલિયા ભટ્ટે પણ કહ્યું હતું કે કે રોહિત શર્માને પસંદ કરે છે. આ સિવાય ગીતાબસરાએ પણ હરભજન સિંહ સાથે લગ્ન કર્યા છે. તે બંને પણ તેમની મેરેજ લાઈફમાં ઘણા ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *