જુમ્માચુમ્માની આ અભિનેત્રી અત્યારે થઇ ગઈ છે ઘરડી તેમ છતાં લાગે છે ખુબ જ ખુબસુરત,ફોટા જોઇને તમને પણ નવાઈ લાગશે ……

Boliwood Uncategorized

અમિતાભ બચ્ચનની ફિલ્મ હમ માં તેનું ગીત જુમ્મા ચુમ્મા ઘણું ફેમસ થયું હતું, આ ફિલ્મ 1991માં આવી હતી. ખાસ તો આ ગીતને કારણે લોકો તે સમયે ફિલ્મ જોવા માટે જતા હતા. આજે પણ આ ગીત એટલુંજ ફેમસ છે અને દરેક ફંકશનમાં આ ગીત પર લોકો ડાન્સ કરતા હોય છે. તે સમયે આ ગીતમાં જે હિરોઈન હતી તેણે બધાનું ધ્યાન તેના પર ખેચ્યું હતું,

અમે વાત કરી રહ્યા છે કિમી કાટકર વીશે કે જેણે તે સમયે બધાનું ધ્યાન તેની સુંદરતા પર ખેચ્યું હતું. તે સમયે જ્યારે લોકો આ ગીત જોયું ત્યારે તેની અદાઓ પર બધાજ યુવકો ઘાયલ થઈ ગયા હતા. જોકે આજકાલ તે ક્યા છે અને તે શું કરી રહી છે. તેના વીશે તમને ખ્યાલ નહી હોય.

કિમી કાટકરની અમુક તસ્વીરો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ  થઈ છે. જે તસ્વીરો જોઈને તમેં પણ હેરાન રહી જશો. તે પહેલા કરતા ઘણા બદલાઈ ગઈ છે. સાથેજ ઘડપણને કારણે તેનો ચહેરો પણ ઘણો બદલાઈ ગયો છે. તેની સુંદરતા ભલે ઓછી થઈ ગઈ. પરંતુ આજે પણ તેની સ્માઈલ એવીજ છે જેવી તે સમયે હતી. જે સ્માઈલ જોવા માટે લોકો પણ રાહ જોતા હતા.

કિમી તેના સમયની એક સફળ અભિનેત્રી હતી. જોકે તને જુમ્મા ચુમ્મા ગીત બાદ વધારે સફળતા મળી હતી. કારણકે આ ગીત લોન્ચ થયા બાદ તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. 1985માં તે ટાર્જન ફિલ્મમાં પણ જોવા મળી હતી. આ ફિલ્મમા તેણે ઘણા ન્યૂડ સીન પણ આપ્યા હતા. જેથી તેની ગણતરી બોલ્ડ અભિનેત્રીઓમા થતી હતી.

11 ડિસેમ્બર 1965ના રોજ તેનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમજ 17 વર્ષની ઉમંરમાંજ તેણે મોડલીંગ શરૂ કરી દીધું હતું. તે ગોવીંદા તેમજ અનીલ કપૂર જેવા મોટા સ્ટાર્સ જોડે પણ કામ કરી ચૂકી છે. જોકે એક સમય એવો આવ્યો કે તેણે અચાનકથી તેણે ફિલ્મોમા કામ કરવાનું બંધ કરી દધું

ઉલ્લેખનીય છે કે કિમી કાટકરે તેના પડતા જતા કરિયરને કારણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું હતું. બાદમાં તેણે એક ફોટોગ્રાફર સાથે લગ્ન કરી લીધા હતા. હાલ તે તેના લગ્ન જીવનમાં ઘણીજ ખુશ છે. પરંતુ હાલ તેના ફોટા જોઈને તમે નવાઈ પામી જશો. કારણકે હવે તે પહેલા કરતા તદ્દન અલગ લાગે છે. ઉપરાંત તેને જોઈન કોઈ ઓળખી પણ ન શકે તેવો તેનો લુક થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *