ભારતના આ ક્રિકેટરોની પત્નીઓ આ ખાસિયતો વિષે જાણીને તમે ચોંકી જશો..એકની પત્નીતો લગ્ન પહેલા લંડન રહેતી હતી.

Boliwood Uncategorized

ભારતીય ક્રિકેટરો વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. તેઓ જેટલા ભારતમાં પ્રખ્યાત છે તેટલાજ તેઓ વિદેશોમાં પણ પ્રખ્યાત છે. જોકે આજે અમે તમને ભારતના પ્રખ્યાત ક્રિકેટરોની પત્નીઓ વીશે માહિતી આપવાના છીએ. જેમા મોટા ભાગના ક્રિકેટરોએ પ્રેમલગ્ન કર્યા છે. તો જાણો કોની પત્ની હાલમાં શુ કરી રહી છે. સાથેજ લગ્ન પહેલા આ ક્રિકેટરોની પત્નીઓ શું કરતી હતી તે વીશે પણ અમે વિગતવાર માહિતી આપીશું..

ગીતા બસરા

ગીતા બસરાએ ક્રિકેટર હરભજન સિંહ સાથે લગ્ન કર્યા છે. તે લગ્ન પહેલા બોલીવૂડમાં કામ કરતી હતી. તેણે ઈમરાન હાશમી સાથે ધ ટ્રેન ફિલ્મમાં કામ કર્યું છે. સાથેજ તેણે પોતાનો અભ્યાસ લંડનથી કર્યો છે. બાદમાં તે ભારતમાં આવી અને તે  કિશોર નમિત કપૂર એક્ટિંગ સ્કૂલમાં એક્ટિંગ શિખતી હતી. જોકે તે લગ્ન બાદ ફિલ્મોમાં હવે નથી આવતી.

પ્રિયંકા રૈના

સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા રૈના પણ સુંદરતમાં બોલીવૂડની હિરોઈનોનો ટક્કર આપે છે. પ્રિયંકા રૈનાએ ગાજિયાબાદ એન્જિનયરીંગ કોલેજથી બીટેક કર્યું છે. હાલ તે એક બેકર છે. જોકે લગ્ન પહેલા તે સોફ્ટવેર એન્જિનિયર હતી.

સાક્ષી ધોની

સાક્ષી ધોની મહેન્દ્રસિંહ ધોનીની પત્ની છે. જેના આપ ઓળખતાજ હશો. સુદરતામાં સાક્ષી પણ બોલીવૂડની અભિનેત્રીઓને પાછળ છોડી દે છે. તેણે ઔરંગાબાદથી હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો. સાક્ષી અને ધોનીની પ્રથમ મુલાકાત પણ કોલકાતાની તાજ હોટલમાં થઈ હતી. તે સમયે તે ત્યા ટ્રેની તરીકે કામ કરતી હતી.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માને તો આપ સૌ કોઈ જાણતાજ હશો. જેણે વિરાટ ક્હોલી સાથે લગ્ન કર્યા છે. જોકે ખુબ ઓછા લોકોને ખબર છે. કે અનુષ્કાએ ઈકોનોમિક્સમાં માસ્ટર ઓફ આર્ટસનું ભણતર પુરુ કર્યું છે.

હેજલ કીચ

હેજલ કીચ  યુવરાજસિંહની પત્ની છે. તે બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ પણ કરી ચુકી છે. તે લંડનની રહેવાસી છે, નાનપણથી તેને એક્ટિંગનો શોખ હતો. જેથી તેણે વધારે અભ્યાસ નથી કર્યો તે માત્ર 12 ધોરણ સુધી ભણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *