તો કઈક આવા શોખ છે નિતા અંબાણીના,3 લાખ રૂપિયાનીતો માત્ર ચા પીવે છે અને આટલા કરોડની.

રિલાયંસ ઈન્ડસ્ટ્રીની માલિક નિતા અંબાણી વિશ્વના ચોથા અને ભારતના સૌથી અમિલ વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની છે. આપને જણાવી દઈએ કે નીતા અંબાણી એક મીડલ ક્લાસ ફેમેલીથી હતી. સાંભળીને તમને નવાઈ લાગશ કે લગ્ન પહેલા તે સ્કૂલમાં ટીચર હતી. તે સમયે તેનો પગાર માત્ર 800 રૂપિયા હતો. જોકે હાલ તેના શોખ સાંભળીને તમે પણ ચોકી જશો. […]

Continue Reading

ખુબ જ સુંદર લાગે છે રાજસ્થાન રોયલના ફાસ્ટ બોલર જયદેવ ઉનાદકટની પત્ની,ગુજરાતના આ વિસ્તારમાં કર્યા છે લગ્ન.

જયદેવ ઉનાદકટે સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીમાં વીજય અપાવ્યો છે. જોકે આજે અમે તમને તેની પર્સનલ લાઈપ વીશે થોડીક માહિતી આપવા જઈ રહ્યા છે. ઘણા લાંબા સમયથી તે તેની ગર્લફ્રેન્ડ રિની સાથે રિલેશનશીપમાં હતો પરંતુ તણે ગત વર્ષેજ તેની સાથે સગાઈ કરી લીધી હતી. 28 વર્ષીય જયદેવ ઉનાદકટે જ્યારે સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું ત્યારે ગુજરાતમાં ખુશીનો માહોલ […]

Continue Reading